માતૃશ્રી તેમજ સોસાયટીના મિત્રો સહ ફૂલોની વર્ષા કરી ધૂળેટીની ઉજવણી

ઉમંગ-ઉલ્લાસ અને રંગોના ઉત્સવ એવા ધૂળેટીના પર્વે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ તેમના માતૃશ્રી તેમજ સોસાયટીના મિત્રો સહ ફૂલોની વર્ષા કરી ઉજવણી કરી. રંગોનો આ ઉત્સવ આપણા સમાજમાં પ્રેમ, બંધુત્વ અને સામાજિક સમરસતાના રંગોને વધુ ઘેરા બનાવે તેવી અભ્યર્થના સહ જનજીવનમાં આ રંગમય રંગો આનંદરૂપી-ઉત્સાહરૂપી હંમેશા ઉડતા રહે એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ પાઠવી હતી. #HappyDhuleti

ભાવનગર View more...