રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક નામાંકન કાર્યક્રમ

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રીમતી રમીલાબહેન બારા અને શ્રી નરહરીભાઈ અમિને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભર્યું.

Gandhinagar View more...

રાજ્યસભાના ઉમેદવારશ્રીઓના ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે શુભેચ્છા કાર્યક્રમ

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે રાજ્યસભાના ઉમેદવારશ્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રીમતી રમીલાબહેન બારા અને શ્રી નરહરીભાઈ અમિન ના ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્, ગાંધીનગર View more...