ગુજરાત વિધાનસભા પક્ષની બેઠક - ગાંધીનગર

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રભારી તેમજ રાજ્યસભા ચૂંટણીના પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ, શ્રી આશિષ શેલરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પક્ષની બેઠક યોજવામાં આવી. બેઠકમાં ભાજપાના ધારાસભ્યશ્રીઓ તથા રાજ્યસભાના ત્રણેય ઉમેદવારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ભાજપના ધારાસભ્યશ્રીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Gandhinagar View more...