આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલ પ્રજાજોગ પત્ર સાથે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ, ભાવનગર

મોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કાળીયાબીડ-સિદસર, ચિત્રા-ફુલસર, બોરતળાવ, વડવા અ, વડવા બ, તખ્તેશ્વર, કુંભારવાડા, હાદાનગર વોર્ડમાં ઘરે-ઘરે જઇ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલ પ્રજાજોગ પત્ર સાથે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું. #1YearOfModi2

Bhavnagar West View more...