ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન ‘કટોકટી’ પર ભાવનગર મહાનગર અને બોટાદ ભાજપ દ્વારા આયોજીત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. લોકશાહીમાં જનતા સર્વોપરી હોય, વાણી સ્વાતંત્ર્ય હોય, વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાઈ રહે તે જ સાચી સુશાસન લોકશાહી કહેવાય. પરંતુ કોંગ્રેસે 25 જૂન 1975ના રોજ સંવિધાન પર કટોકટીરુપી બુલડોઝર ચલાવી લોકશાહીના આધારાસ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દીધા હતા. જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ ‘એક દેશ મેં દો નિશાન, દો વિધાન અને દો પ્રધાન નહીં ચલેગા’ના નારા સાથે આંદોલન કરતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યુ હતું. કટોકટી કાળમાં દેશની સંવૈધાનિક સંસ્થાઓને ધ્વસ્ત કરીને કોંગ્રેસે દેશને અંધકારમાં ધકેલી દઈને લોકશાહીનો સફાયો હતો. કટોકટી દરમિયાન સૌથી વધુ સંઘર્ષ કર્યો હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે અને તે સમયે ભારતીય જનસંઘના રુપમાં કામ કરતી ભાજપ હતી. ભારતીય લોકશાહીની પુનઃસ્થાપના માટે જોડાયેલ સૌ દેશભક્તોને નતમસ્તક વંદન કરું છું. #Emergency1975HauntsIndia #Emergency1975
Gandhinagar View more...

Gandhinagar