પૂર્વ ધારાસભ્યશ્રીઓશ્રીનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી એ પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જે.વી.કાકડિયા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને શ્રી જીતુભાઇ ચૌધરીને વિધિવત રીતે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું.

Gandhinagar View more...

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા પણ ઉપસ્થિત રહ્યા.

Gandhinagar View more...