સુરત જિલ્લાના કતારગામ સ્થિત મૂર્તિબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી,સુરત લોકસભાના ઉમેદવાર શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કતારગામના ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની બેઠક યોજાઈ.