મહેસાણા જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપાના લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં 'મહેસાણા લોકસભા સમીક્ષા બેઠક' યોજાઈ. બેઠકમાં હોદ્દેદારશ્રીઓ-આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.