ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય 'જનપ્રતિનિધિ સંમેલન' માં પાર્ટીના અન્ય ગણમાન્ય મહાનુભાવો સાથે સહભાગી થઈ સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું.