ગુજરાત વિધાનસભા ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં "ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભા પક્ષ" ની બેઠક યોજવામાં આવી.