સદૈવ જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નાં "મન કી બાત" કાર્યક્રમને સંભાષણ નિહાળી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. પોતાના ઉર્જાવાન, દૂરગામી અને ઓજસ્વી વક્તવ્યો દ્વારા જન-જનના કલ્યાણ અને રાષ્ટ્રના વેગવંતા વિકાસ અર્થે દૃઢ સંકલ્પિત આદરણીય મોદીજીના વિચારો અને વક્તવ્યો હરહંમેશ એક નવીન ઉર્જાનું સંચાર કરે છે તેમજ પ્રેરણાત્મક શબ્દો થકી આ વખતે પણ જનકલ્યાણ અને રાષ્ટ્રસેવાની અનેકગણી શીખ મળી.