ગણેશભક્તો માટે ગણેશોત્સવનું મહત્વ અનન્ય છે અને ભક્તો આ ઉત્સવને અનેરા ઉત્સાહથી ઉજવે છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભાવનગરનાં મેઘાણી સર્કલ સ્થિત ચંદ્રશ્વેર મહાદેવ મંદિરે ઇકો ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ફ્રેન્ડલી પ્રતિમા વિઘ્નહર્તા શ્રી ગણેશજી તેમજ મહાદેવ સમક્ષ ભાવવંદના કરી સર્વ મંગલ સુખાયની મનોકામના કરી.