દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા - ભાવનગર મહાનગર દ્વારા આયોજીત #RunForDevelopmentMarathon2022 નું પ્રસ્થાન કરાવ્યું.