કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાએ "આત્મનિર્ભર ભારત પેકેજ" અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, ડીબેટ ટીમના સભ્યશ્રીઓ તેમજ વિવિધ વેપારી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુ ઉધોગ-MSME સાથે જોડાયેલ લોકો સાથે સંવાદ કર્યો. #AatmanirbharBharat