“ભાવનગર છે મક્કમ, ભાજપ સાથે અડીખમ” જિલ્લા પંચાયતની ચૂંટણી અન્વયે ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ વિકાસના લાભો જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા, આ વિસ્તારની વિકાસયાત્રાને ગતિશીલતા પ્રદાન કરવા માટે ભાજપ ઉમેદવારને વિજય બનાવવા નમ્ર અનુરોધ કર્યો. #LocalBodyElections2021 #ગુજરાત_છે_મક્કમ_ભાજપ_સાથે_અડીખમ