પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી એ પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જે.વી.કાકડિયા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને શ્રી જીતુભાઇ ચૌધરીને વિધિવત રીતે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું.