નવલાં નોરતાના ભક્તિ તથા આનંદના સમન્વયના અનોખા તહેવારને ઉજવવા વડોદરા ખાતે આયોજિત હેરિટેજ ગરબાં મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી વલ્લભકુળભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો 108 શ્રી વ્રજરાજકુમારજી તથા અન્ય આગેવાનો સહ માઁ દુર્ગાના નવ વૈવિધ્યપૂર્ણ સ્વરૂપોની આરતીનો લાભ લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.