"આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી અન્વયે ગાંધીનગર ખાતે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી સાથે સરઢવના અંબાજી માતા, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં શુભ પ્રભાતે મંગળા આરતી કરી દર્શન-અર્ચન કર્યા હતા.