સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2021 અંતર્ગત ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભાનાં તખ્તેશ્વર વોર્ડ, ચિત્રા ફુલસર વોર્ડ અને વડવા અ-બ વોર્ડ, કુંભારવાડા વોર્ડ અને બોરતળાવ વોર્ડમાં વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન આપ્યું. #LocalBodyElections2021