પૂજ્ય મોરારીબાપુની પાવન નિશ્રામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર-રાજુલા (તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ)ના નવા બિલ્ડીંગનાં બાંધકામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.