આજરોજ તાપી હોલ - સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે ટાસ્ક ફોર્સ સ્કૂલ એજ્યુકેશનની બેઠક યોજી હતી.