પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્", ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોનાં આયોજન સંદર્ભે બેઠક યોજવામાં આવી.