રાજકોટ ખાતે આયોજિત 'જનપ્રતિનિધિ સંમેલન'માં પધારી રહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી J.P.Naddaજીનું રાજકોટ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કર્યું.