ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની રાજ્ય સલાહકાર પરિષદની બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી Kirtisinh Vaghela ઉપસ્થિત રહ્યા.