અગાઉ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવતો હતો ત્યારે બુથ સમિતિ - 2019 મુજબ મારા 105 - ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારનાં બુથ નં. 188ના વિભાગ નં. 23/31, વડવા-અ વોર્ડમાં પેજ પ્રમુખ તરીકે મારી મતદાર યાદી ક્રમાંક : 123 હતી. હવે નવા બુથ પ્રમાણે વડવા-અ વોર્ડના બુથ નં. 187 ના પેજ નં. 3/21ના પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા સદસ્યને સમાવિષ્ટ કરી પેજ સમિતિની રચના પૂર્ણ કરી મારી જવાબદારી નિર્વહન કરી. પેજ પ્રમુખ એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે ત્યારે પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી આગ્રહભરી અપીલ છે કે આપ સૌ પણ આપની પેજ કમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરી બૂથ સ્તરે ભાજપને વધુને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવીયે. - ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી #MicroManagementofCRPaatil4BJPGuj