ગાંધીનગરના રૂપાલ ગામના સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી સહ પૂજા-અર્ચના કરીને રાજ્ય-દેશના સર્વાંગી વિકાસ માટે તેમજ વરદાયિની માતાજી સૌની મનોકામના પરિપૂર્ણ કરે અને સૌજન પર આશીર્વાદ બન્યા રહે તેવી પ્રાર્થના કરી હતી.