વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ હરીયાળા ગુજરાતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું. આવો, પ્રાકૃતિક તત્વોના સમતુલન દ્વારા આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની વિરાસત ભેટ ધરવા માટે ન કેવળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ પરંતુ એનું જતન કરવા પ્રતિબધ્ધ બનીએ... #GoGreen #WorldEnvironmentDay