અમે મતદાન કર્યું આપે કર્યું મતદાન??? ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી - 2021 અંતર્ગત ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે વડવા - અ વોર્ડમાં મત આપી મારી પવિત્ર ફરજ નિભાવી. સૌ નાગરિકો ખૂબ મોટાપાયે મતદાન કરી લોકતંત્ર પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવી સમાજને પ્રગતિના પંથ તરફ લઇ જવા આહ્વાન કરૂં છું. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગુજરાતની 6 કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે સશક્ત અને નવા ગુજરાતના નિર્માણ માટે મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કરી રાજ્યની ઉન્નતિ અને વિકાસયાત્રામાં સહભાગી બનીયે. #GujaratLocalBodyPolls #LocalBodyElections2021 #GujaratLocalBodyElection